Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ- ભાગ-૧

ભારતમાં બ્રિટિશરોની માફક ફ્રાન્સિસીઓએ પણ છૂટાંછવાયાં સ્થાનકો સ્થાપ્યાં હતાં. ભારતમાં ફ્રાન્સની કોલોની રહી ચૂક્યું હોય એવું સૌથી પ્રચલિત સ્થળ પોંડિચેરી છે.