RAKHADPATTI/પ્રવાસકથા

વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર અને મહાકાળી ધામ પાવાગઢની સફર

પાવાગઢ અને ચાંપાનેર એક-બે દિવસ ના પ્રવાસ માટે ઉત્તમ જગ્યા છે. ઇતિહાસમાં રસ હોય એના માટે આ પર્વત પર ઘણા બધા બાંધકામો છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : ધ ચેઝ ઓફ ધ ગોલ્ડન મિટિયોર

આકાશમાંથી આવી રહેલા એક ધૂમકેતુની પહેલી જાણકારી કોણે મેળવી એ માટેની સ્પર્ધા બે વિજ્ઞાનીઓ વચ્ચે ચાલતી હતી. એવામાં એક ત્રીજા ધૂની સંશોધકે સમગ્ર ધૂમકેતુને વશમાં કરી લીધો. હાસ્યરસથી ભરપૂર એ વિજ્ઞાનકથા એટલે સોનેરી ધૂમકેતુનો પીછો.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : મિસ્ટિરિયસ આઈલેન્ડ

જૂલે વર્ને લખેલી વાર્તા મિસ્ટિરિયલ આઈલેન્ડનો ગુજરાતીમાં માયાવી ટાપુ નામે અનુવાદ થયો છે. પાંચ સાહસિકો અજાણ્યા ટાપુ પર ફસાયા પછી તેમની સાથે રહસ્યમય ઘટનાઓ બને છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સેવાગ્રામ : દેશના કેન્દ્રમાં આવેલો ગાંધીજીનો આશ્રમ

ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન દેશમાં ઘણા આશ્રમો સ્થાપ્યા. તેમણે સ્થાપેલો છેલ્લો આશ્રમ મહારાષ્ટ્રમાં વર્ધા પાસે સેવાગ્રામમાં હતો. એ આશ્રમની શાબ્દિક અને તસવીરી સફર..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દાતાર : ગિરનારનું લોકપ્રિય શિખર

જૂનાગઢના પાદરમાં ઉભેલો ગિરનાર અનેક શિખરોનો સંગમ છે. અંબાજી સૌથી વધુ પ્રસિદ્ધ શિખર-તીર્થધામ છે, તો જૂનાગઢવાસીઓમાં દાતાર લોકપ્રિય છે. તેની તસવીરી સફર.. જૂનાગઢના કોઈ પણ છેડેથી ગિરનારનું ઊંચુ શીખર અંબાજી દેખાય અને ડાબે-જમણે ટેકરીઓની હારમાળા જોવા મળે. રાત પડ્યે અંબાજી જતાં પગથિયાની લાઈટો જળહળે એટલે ગિરનાર પર કોઈ પ્રકાશની વાંકી-ચૂંકી રેખા વહેતી હોય એવુ લાગે. […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : સાહસ ટોળી નિર્જન ટાપુમાં

ટાપુ પર એકલાં કે પછી ટૂકડીમાં ફસાઈ જવાની કથાઓ સદાકાળ વંચાતી રહે છે. રોબિન્સન ક્રૂઝોમાં એક વ્યક્તિ ટાપુ પર ફસાયો હતો, અહીં 15 વર્ષ સુધીની વય ધરાવતા 15 બાળ-ક્રૂઝો ફસાયા છે.

Read More
FOOD4EAT/અન્નજળપાણી

કરમદાનું અથાણું

ચોમાસામાં જોવા મળતાં કરમદામાંથી ચટણી-સંભારો તો બને જ છે. પ્રયોગો કરીએ તો વૈવિધ્યપૂર્ણ અથાણું.. વગેરે બની શકે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

હિમાલયની પદયાત્રા : હિમાલયમાંથી લખાયેલા પત્રો

કિશનસિંહ ચાવડાએ હિમાલયમાં રહેતાં-ફરતાં ઉમાશંકર જોશીને લખેલા 15 પત્રોનો સંગમ આ પુસ્તકમાં છે. સામે ઉમાશંકર જોશીએ લખેલો ઉત્તર પણ પ્રસ્તાવનારૃપે છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

ધ એડવન્ચર ઓફ રસ્ટી : રસ્કિન બોન્ડની મનોરંજન કથાઓ

મસુરીમાં રહેતા રસ્કિન બોન્ડની કથાઓ ભારતમાં લોકપ્રિય છે. બાળકોને કેન્દ્રમાં રાખીને તેમણે એકથી એક ચડિયાતી વાર્તાઓ આપી છે. રસ્ટીના પરાક્રમોમાં બે નાની-નાની વાર્તાઓ છે, જેમાં સાહસ અને હાસ્યનો સંગમ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કોસ મિનાર : પ્રવાસ સરળ કરતા ઐતિહાસિક મિનારા

રાહદારી-પ્રવાસીઓ ભુલા ન પડે એટલા માટે શેર શાહ સુરીએ રસ્તાના કાંઠે દિશા-દર્શક મિનારા ઉભા કરાવ્યા હતા. ચાર-પાંચ સદી પછી પણ એ પૈકીના કેટલાક મિનારા અણનમ ઉભા છે… મધરાતના સમયે ઘોડેસવાર દિલ્હીથી આગ્રાની વાટ કાપી રહ્યો છે. નભમાં તારા ટમટમી રહ્યાં છે. ચો-તરફ વગડો છે અને તેમાંથી ઘૂવડ જેવા નિશાચરોના અવાજ સંભળાઈ રહ્યાં છે. રસ્તાના કાંઠે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સુવર્ણનગરી જેસલમેરનો પ્રવાસ

રણના હૃદયમાં વસેલું જેસલમેર બે-ત્રણ દિવસના પ્રવાસ માટેનું સૌથી ઉત્તમ સ્થળ છે. ૧૧૫૬માં આ શહેરનું નિર્માણ રાવલ જેસલ ભાટીએ પોતાની રાજધાની રૂપે કર્યું હતું તેથી જ આનું નામ જેસલમેર રાખવામાં આવ્યું હતું.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

ટ્રેઝર આઈલેન્ડ : ખજાનાની શોધમાં લઈ જતી સફર

રોબર્ટ લુઈ સ્ટીવન્સને 1882માં લખેલી કથા ‘ટ્રેઝર આઈલેન્ડ’નો મૂળશંકર મો.ભટ્ટે ‘ખજાનાની શોધ’માં નામે ગુજરાતી અનુવાદ આપ્યો છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

પૂર્વરંગ-હિમરંગ : હિમાલય અને પૂર્વોત્તર ભારતની સફર

મૂળ મરાઠીમાં લખાયેલા પુસ્તક પૂર્વરંગ-હિમરંગને મહારાષ્ટ્ર સરકારનો પુરસ્કાર મળ્યો છે. લેખિકા ડો.પ્રતિભાએ હિમાલયના જાણીતા અને અજાણ્યા તથા પૂર્વોત્તરના તમામ રાજ્યોની સફર આ દળદાર પુસ્તકમાં સમાવી લીધી છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

ગોડફાધર : અન્ડરવર્લ્ડનું મહાભારત અને રામાયણ

1969માં ‘ધ ગોડફાધર’ નવલકથા પ્રગટ થઈ તેના બે વર્ષમાં 90 લાખથી વધારે નકલો વેચાઈ હતી. હવે એ કથા ગુજરાતીમાં ઉપલબ્ધ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

પ્રવાસ : અમે જોયેલું દીવ-DIU

દીવમાં જોવા જેવા ઘણા સ્થળો છે અને બે-ત્રણ દિવસ તો સહેજેય પસાર થઈ જાય એટલું વૈવિધ્ય પણ છે. હવે દીવ જવાનું થાય તો કદાચ આ સ્થળો જોવામાં રસ પડશે..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સમુદ્ર કાંઠાના પ્રવાસનની શરૃઆત કોણે કરી?

દરિયાકાંઠાનો રજા માટે ઉપયોગ કરીને બીચ હોલિડે કહી શકાય એવી મજાની શરૃઆત ૧૮મી સદીના મધ્યભાગમાં ઈંગ્લેન્ડમાં થઈ હતી.

Read More