ટોમ સોયરના પરાક્રમો : માર્ક ટ્વેઈનની સાહસકથા
- waeaknzw
- November 2, 2020
યશવંત મહેતાએ કરેલા જગતની શ્રેષ્ઠ સાહસકથાઓના અનુવાદોમાં માર્ક ટ્વેઈનીન વાર્તા એડવેન્ચર ઓફ ટોમ સોયર પણ શામેલ છે.
Read MoreDwarka : કૃષ્ણની સુવર્ણભૂમિમાં જોવા જેવા સ્થળો ક્યા ક્યા છે?
- waeaknzw
- October 29, 2020
કૃષ્ણભૂમિ દ્વારકામાં જવાનું થાય તો મંદિર તો દર્શનિય છે જ, સાથે અન્ય સ્થળો પણ ચૂકવા જેવા નથી…
Read MoreBeach tourism : જગતના કેટલાક અનોખાં બીચ
- waeaknzw
- October 13, 2020
ભારતમા ગોવા, જગન્નાથપુરી, ગુજરાતનો દરિયાકાંઠો, દક્ષિણ ભારતના બીચ વગેરે પોપ્યુલર છે. પણ દુનિયામાં ભાતભાતના દરિયાકાંઠા આવેલા છે, જેમ કે..
Read MoreMumbaiની ફરવાલાયક 15 જગ્યા!
- waeaknzw
- October 9, 2020
મુંબઈ આવતા ઘણા બધા પ્રવાસીઓ માટે હંમેશા ક્યાં ફરવા જવું અને શું જોવું તે સવાલ પેદા થતો હોય છે. મુંબઈના જોવા જાણવા અને સમજવા માટેની અમુક જગ્યાઓ વિશેની જાણકારી અહીં આપવામાં આવી છે.
Read MoreMumbai: સમુદ્ર કિનારે વસેલી માયાનગરીની સફર
- waeaknzw
- October 2, 2020
દેશના સૌથી જાણીતા શહેર મુંબઈની જાણી-અજાણી સફર…
Read Moreમહેશ્વર : મધ્ય પ્રદેશનું નાનું પણ નમણું નગર
- waeaknzw
- October 2, 2020
નર્મદા કાંઠે આવેલું મહેશ્વર નગર નાનકડું છે, શાંત છે, ભીડભાડથી મુક્ત છે.. માટે નિરાંતપ્રેમી પ્રવાસીઓને શહેર આકર્ષતું રહે છે.
Read MoreMount Girnar : પથ્થર પર પાંગરેલું સૌંદર્ય
- waeaknzw
- October 1, 2020
ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. પણ કેટલો ઊંચો? ઊંચાઈ અંગે વર્ષો સુધી ૯૧૯.૫ મિટરનો આંકડો માન્ય રહ્યો હતો. એ પછી ૨૦૧૪માં નવી ગણતરી કરીને ઊંચાઈ જાહેર કરવામાં આવી. એ મુજબ ગિરનારના અંબાજી શિખરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી ૧૦૨૦.૫ મિટર છે.
Read Moreઅદૃશ્ય માનવી : The Invisible manનો અનુવાદ
- waeaknzw
- September 26, 2020
યશવંત મહેતાએ લખેલી વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ સિરિઝમાં એચ.જી.વેલ્સની જગવિખ્યાત વાર્તા ‘ધ ઇન્વિઝિબલ મેન’નો ‘અદૃશ્ય માનવી’ નામે રસાસ્વાદ કરાવ્યો છે
Read Moreગ્રેટ ઈન્ડિયન સર્કસ : રાજકારણમાં જંગલવાદ અને જંગલમાં રાજકારણ…
- waeaknzw
- September 23, 2020
હર્ષ મેસવાણિયાનું આ પુસ્તક હાસ્ય નિબંધોનો સંગ્રહ છે. જંગલને એક સામ્રાજ્ય કલ્પી લેવાયું છે, જ્યાં સરકાર છે, મંત્રી છે, સાસંદો છે અને એ બધાના વિશિષ્ટ નામો છે. ગુજરાતી હાસ્યમાં લાંબા સમય પછી આવુ મનોરંજક પુસ્તક આવ્યું છે.
Read Moreજૂલે વર્નનું સર્જન : ટાઇગર્સ એન્ડ ટ્રેઈટર્સ
- waeaknzw
- September 23, 2020
1857નો વિપ્લવ, નાના સાહેબ પેશ્વા અને અંગ્રેજ ટૂકડીને… કેન્દ્રમાં રાખીને આ નાનકડી વાર્તા લખાયેલી છે. જોકે તેનું સૌથી મોટું આકર્ષણ લોખંડનો બનેલો હાલતો-ચાલતો હાથી છે.
Read Moreસાહસનો ટાપુ: કોરલ આઈલેન્ડનો અનુવાદ
- waeaknzw
- September 23, 2020
વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓમાં આર.એમ.બોલેન્ટાઈનની વાર્તા કોરલ આઈલેન્ડનો અનુવાદ સાહસનો ટાપુ નામે કર્યો છે.
Read Moreકાળયંત્ર : ધ ટાઈમ મશીનનો અનુવાદ
- waeaknzw
- September 13, 2020
એચ.જી.વેલ્સની જગવિખ્યાત વિજ્ઞાન કથા ધ ટાઈમ મશીનના ગુજરાતીમાં ઓછામાં ઓછાં બે અનુવાદ થયા છે. રમણલાલ સોનીએ ‘વિજ્ઞાનબાબુ’ના નામે કર્યો છે, તો પ્રેમનાથ મહેતાએ ‘કાળયંત્ર’ નામે કર્યો છે.
Read Moreડોન કિહોટે : સર્વાન્ટિસની જગવિખ્યાત હાસ્યકથા
- waeaknzw
- September 13, 2020
વિશ્વની શ્રેષ્ઠસાહસકથાઓ સિરિઝમાં યશવંત મહેતાએ દસ કથાઓ ટૂંકમાં રજૂ કરી છે. એમાંથી મિગેલ સર્વાન્ટિસની કથા ડોન કિહોટે..
Read More