Madhavrao: અમદાવાદમાં મરાઠી વાનગીનો રસથાળ
- waeaknzw
- January 21, 2021
વડા-પાંઉ, પાંઉ-ભાજી જેવી મરાઠી વાનગીઓ આપણે અજાણ નથી. માધવરાવમાં જોકે બીજી અનેક અવનવી મરાઠી વાનગીઓનો વિકલ્પ મળે છે.
Read Moreવિસ્ટાડોમ કોચ : Statue Of Unityના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ
- waeaknzw
- January 18, 2021
Statue Of Unityના કેવડિયા રેલવે સ્ટેશન પર જનારી ટ્રેનોમાંથી અમદાવાદ-કેવડિયા જન શતાબ્દીમાં વિસ્ટાડોમ કોચ ફીટ કરાયા છે. એ ટ્રેનની ઉપરની છત પણ પારદર્શક છે. મંઝિલમાં મજા હોય એના કરતા મુસાફરીમાં વધુ મજા હોય.. કેટલાક પ્રવાસન સ્થળો માટે આ વાક્ય લાગુ પડે છે. કેમ કે ત્યાં જઈને મજા આવે, પરંતુ રસ્તામાંય બહુ મજા આવે. સ્ટેચ્યુ ઓફ […]
Read Moreઅહીં બની છે ભારતની પ્રથમ બરફ હોટેલ-Igloo Cafe
- waeaknzw
- January 8, 2021
ઉત્તર ધ્રુવ પાસે રહેતા એસ્કીમો લોકો ઈગ્લુમાં રહે છે, એ વાત તો શાળામાં ભણ્યા હોઈએ. હવે એવી હોટેલનો ભારતમાંય મનાલી ખાતે આરંભ થયો છે.
Read MoreBengali sweets : અમદાવાદમાં ગોળના રસગુલ્લા ક્યાં મળશે?
- waeaknzw
- January 7, 2021
રસગુલ્લા આપણા માટે અજાણી વાનગી નથી, પણ ગોળના રસગુલ્લા જરા નવી વાનગી છે. અમદાવાદમાં હમણાં એ વાનગીનું સરનામું મળી આવ્યું.
Read Moreજૂનાગઢમાં ખાવા જેવી જગ્યાઓ અને Food options
- waeaknzw
- December 9, 2020
ગિરનારના સાનિધ્યમાં ફેલાયેલા જૂનાગઢમાં ખાવા-પીવાના ઠેકાણાઓની કમી નથી. અહીં એમાંથી કેટલાક સ્થળોની વાત કરી છે
Read MoreTAJ : અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી હોટેલ
- waeaknzw
- December 7, 2020
તાજ હવે અમદાવાદમાં ખુલ્લી મુકાઈ છે અને એ ગુજરાતની સૌથી મોટી હોટેલ છે. મુંબઈ આતંકી હુમલામાંથી શીખ લઈને આ હોટેલમાં વિસ્ફોટ સામે રક્ષણ આપે એવા કાચ ફીટ કરાયા છે.
Read Moreકાળિયાર/Blackbuck માટે જાણીતા વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત
- waeaknzw
- December 3, 2020
ભાવનગર નજીક આવેલું વેળાવદર નેશનલ પાર્ક કાળિયાર હરણ માટે આખા જગતનું અનોખું અભયારણ્ય છે. તો વળી હેરિયર પ્રકારના પક્ષીનું એશિયાનું સૌથી મોટું આશ્રયસ્થાન છે. તેની મુલાકાતનું સંપૂર્ણ માર્ગદર્શન
Read Moreભીમદેવળ: સવા અગિયારસો વર્ષ પહેલાનું સૂર્યમંદિર
- waeaknzw
- December 2, 2020
મોઢેરાનું સૂર્યમંદિર પ્રસિદ્ધ છે, પણ એ સિવાયના ઐતિહાસિક, અલૌકિક, અદભૂત સૂર્યમંદિરો છે, પણ એ બધાને પ્રસિદ્ધિ મળી નથી. એવું જ એક મંદિર તાલાલા-સોમનાથ નજીક આવેલું ભીમદેવળનું છે.
Read Moreઅમારો Dubai/દુબઈનો શૂટિંગ-સફર અનુભવ
- waeaknzw
- November 30, 2020
થોડા વખત પહેલા એક એડ કેમ્પેઇનના શૂટિંગ માટે દુબઈ જવાનું થયું. એક ગુજરાતી ડિરેક્ટર તરીકે દુનિયાના વિવિધ ખૂણેથી આવેલી ટીમ સાથે શૂટિંગનો અનુભવ કેવો રહ્યો, એ રજૂ કરવા અહીં પ્રયાસ કર્યો છે.
Read Moreસોનાની નદીની શોધમાં! : પાપુઆ ન્યૂ ગિનીની રહસ્યકથા
- waeaknzw
- November 23, 2020
ડૉ આઈ. કે. વીજળીવાળાની બાળ-સાહસકથા શ્રેણીનું આ પુસ્તક વાંચનારાઓને પાપુઆ ન્યૂગિનીના જંગલોમાં લઈ જાય છે, જ્યાંનું જીવન રહસ્યમ અને કાળજુ કંપાવનારું છે.
Read Moreધન્વંતરિની સમાધિ અને ગીરમાં અમારો પાતાળ પ્રવેશ
- waeaknzw
- November 20, 2020
અમારી સાથે રહેલા સ્થાનિક માર્ગદર્શક વડીલે તેના સહાયકને આવી સૂચના આપી એટલે અમારી ત્રણેયની છ આંખો ચમકી ઉઠી. ધોળા દિવસે બેટરી (ટોર્ચ) લઈને તમારે ક્યાં જવું છે?
Read MoreDrink : ગિરનારી કાવો એટલે જૂનાગઢનું ‘રાષ્ટ્રીય’ પીણું, ક્યારે અને ક્યાં પીવો?
- waeaknzw
- November 14, 2020
જૂનાગઢ રાષ્ટ્ર નથી ને રાજ્ય પણ નથી, જિલ્લો છે એ પણ બે-ત્રણ દિશાએથી કપાયેલો. પણ જો રાષ્ટ્ર હોત તો ત્યાં મળતો કાવો રાષ્ટ્રીય પીણું જાહેર થયું હોત.
Read Moreગિરનાર રોપવેની સફર, ticket booking સહિતની તમામ વિગતો જાણો
- waeaknzw
- November 11, 2020
જેમને જૂનાગઢ જઈ ગિરનારની રોપ-વે સફર કરવી છે, તેમને અમારો અનુભવ અને ટિપ્સ કદાચ કામ લાગશે…
Read MoreMandu : 45 સ્થાપત્ય ધરાવતું નાનકડું નગર
- waeaknzw
- November 2, 2020
મધ્ય પ્રદેશનું માંડું નગર નાનું છે, પ્રવાસીઓના દિલમાં તેનું બહુ મોટું સ્થાન છે. તેના પ્રવાસે જતાં પહેલા જાણવા જેવી માહિતી
Read More