Kuala Lumpur : મલેશિયાના પાટનગરમાં ફરવાં જેવા 11 સ્થળો
- waeaknzw
- August 23, 2021
મલેશિયાના પાટનગર કુઆલા લુમ્પુરની મુલાકાતે વર્ષે સરેરાશ 90 લાખ પ્રવાસી આવે છે. જગતના સૌથી વધુ પ્રવાસી આકર્ષતા ટોપ-10 મહાનગરોમાં તેનો સમાવેશ થાય છે. ત્યાં જોવા જેવાં સ્થળો ક્યા ક્યા છે? ભારતમાં જ્યારે 1857માં આઝાદીનો મહાસંગ્રામ ચાલી રહ્યો હતો એ વખતે જ મલેશિયામાં નવા નગરના નિર્માણનો પાયો નખાયો. અલબત્ત, ત્યારે તો ત્યાં નગર બાંધવાનું કોઈ આયોજન […]
Read MoreTravel / ફરવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશો ક્યા છે? 7 દેશોનું લિસ્ટ જૂઓ
- waeaknzw
- August 19, 2021
. આ દેશોની ગણતરી રહેવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશોમાં થાય છે. બીજી ખાસ વાત એ છે કે આ દેશો પ્રવાસનની દ્રષ્ટિએ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દુનિયાભરના લાખો લોકો ત્યાં દર વર્ષે ફરવા માટે જાય છે.
Read MoreMachu Picchu / ઈન્કા સંસ્કૃતિનું સૌથી લોકપ્રિય પરંતુ રહસ્યમય નગર, કઈ રીતે કરશો તેની સફર?
- waeaknzw
- August 17, 2021
દક્ષિણ અમેરિકા ખંડની દુર્ગમ પર્તમાળા પર આવેલી માચુ પિચ્છુ નામની ઈન્કા સંસ્કૃતિની સાઈટ જગતના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. એમેઝોનના જંગલથી ઘેરાયેલું આ પુરાતન નગર વર્ષે બારેક લાખ પ્રવાસીઓને ખોવાયેલી દુનિયાની સફરે લઈ જાય છે. માનવ સમુદાય આજે કેટલોક પ્રગતિશિલ છે, તેની ખબર ભૂતકાળ સાથે સરખામણી કર્યા પછી જ કરી શકાય. આપણે ત્યાં ઘોળાવીરાનું […]
Read Moreમહાદેવ હર : બે નંદી ધરાવતું શિવમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાજ્યના નોખા-અનોખાં શિવાલયો પરિચય એક જ ક્લિકમાં
- waeaknzw
- August 14, 2021
શ્રાવણ મહિનો શિવ ભક્તિનો મહિનો છે. ખાસ કરીને શિવ મંદિરોમાં આ મહિના દરમિયાન અને એમાંય સોમવારે વિશેષ ભીડ ઉમટે છે. શિવ મંદિરો તો ઠેર ઠેર હોય પણ ગુજરાતમાં કેટલાક નોખાં-અનોખાં શિવમંદિરો છે, જેનો અહીં પરિચય રજૂ કર્યો છે. મનકામેશ્વર : શિવાજીએ સુરત પર ચઢાઈ કરતાં પહેલા પૂજા કરી હતીસ્થળ : વાલોડ (તાપી જિલ્લો) તાપી જીલ્લાના […]
Read MoreUnexplored India : શું તમે ભારતમાં અજાણ્યા અને શાંત સ્થળોએ ફરવા જવાનો વિચાર કરો છો.. તો વાંચી લો આ લિસ્ટ
- waeaknzw
- August 8, 2021
ગુજરાત બહાર ફરવા જવાની વાત આવે કે પછી ભારતના ફરવાલાયક સ્થળોની વાત આવે ત્યારે આપણા બધાના મનમાં અમુક ચોક્કસ સ્થળોના નામ આવે છે. આ સ્થળો એવા છે કે જે વર્ષોથી પ્રવાસન માટે પ્રચલિત છે. જો કે ભારતમાં આ સિવાયના પણ ઘણા સ્થળો એવા છે કે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ સ્થળોની સુંદરતા […]
Read MoreDiu જતાં પ્રવાસીઓ માટે ખુશખબર : ઈતિહાસની સફરે લઈ જતી ૩ હેરિટેજ વોક
- waeaknzw
- August 6, 2021
દીવ પ્રવાસીઓ શા માટે જતાં હોય છે.. એ સૌ જાણે છે. કેટલાક પ્રવાસીઓને જોકે Diuના ઈતિહાસ, સંસ્કૃતિ, વારસામાં પણ રસ હોય છે. દીવ નાનું હોવા છતાં પ્રવાસન દૃષ્ટિએ ઘણુ સમૃદ્ધ છે. જોવા-માણવા-ફરવા જેવુ ઘણું છે. ઇતિહાસમાં પાછું ફરીને જોઈએ તો દીવની કથા છેક ૨૨૦૦ વર્ષ પહેલા શરૃ થાય છે. પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ દીવનો એ […]
Read MoreWorld Heritage : જાણી લો ભારતમાં કેટલી છે વર્લ્ડ હેરિટેજ સાઈટ, તમામનું લિસ્ટ વાંચો એક જ ક્લિકમાં…
- waeaknzw
- August 6, 2021
ભારતમાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી ઘણી લાંબી છે. અત્યાર સુધીમાં યુનેસ્કો દ્વારા ભારતના કુલ 40 સ્થળોને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યા છે, જેમાં બે શહેરનો પણ સમાવેશ થાય છે.
Read MoreSariska : રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષીના રહેણાંક જંગલની સફર કઈ રીતે કરવી?
- waeaknzw
- August 5, 2021
રાજસ્થાનમાં આવેલું સારિસ્કા નેશનલ પાર્ક જયપુરથી થોડુ જ દૂર હોવાથી દેશભરના વાઘ-પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. સતત ભીડ રહેતી હોવાથી ત્યાં જતા પહેલાં જાણવા જેવી વિગતો…
Read MoreDholavira : ગુજરાતની લેટેસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઈટનો પ્રવાસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી માહિતી…
- waeaknzw
- August 4, 2021
ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા.
Read MoreRamappa : પથ્થરમાં તરી શકતી ઈંટો વડે બનેલું વર્લ્ડ હેરિટેજ મંદિર.. જાણો તેના વિશેની રસપ્રદ વિગતો
- waeaknzw
- August 2, 2021
રામપ્પા ટેમ્પલની મુલાકાત લેતાં પહેલા જાણવા જેવી તમામ વિગતો
Read Moreઅમદાવાદના નવાં Science cityમાં જોવા જેવાં છે મુખ્ય ત્રણ આકર્ષણ : Aquatic gallery, Nature park અને Robotic gallery
- waeaknzw
- July 16, 2021
નવીનીકરણ પામેલા અમદાવાદના સાયન્સ સિટીમાં 3 ગેલેરીઓ ઉમેરાઈ રહી છે, એક્વાટિક, નેચર અને રોબોટિક.. તેની તમામ વિગતો
Read MoreFacilities : ગીરાધોધ જતાં પ્રવાસીઓને હવે ખાણી-પીણીની સુવિધા મળશે, શોપનું ઉદઘાટન થયું
- waeaknzw
- July 12, 2021
ડાંગના મુખ્ય આકર્ષણોમાં ગીરાધોધનો સમાવેશ થાય છે. વઘઈ નજીક આંબાપાડા ગામ પાસે આવેલો ગીરાધોધ ગુજરાતના નાયગ્રા ધોધ તરીકે ઓળખાય છે. કેમ કે તેનો દેખાવ અમેરિકા-કેનેડાના જગવિખ્યાત ધોધ નાયગ્રા જેવો છે. ત્યાં જતા પ્રવાસીઓને હવે ખાણી-પીણીની સુવિધા મળી રહેશે.
Read Moreઆશકા માંડલ : દુર્ગમ રણમાં ખજાનો અને બીજું ઘણુંબધું શોધવા નીકળેલો કાફલો
- waeaknzw
- June 8, 2021
ખજાનામાં સૌ કોઈને રસ પડે અને એટલે તેના પર કથાઓ લખાતી રહે.. એમાંની આ કથા આશકા માંડલ ખજાનો શોધવા નીકળી પડેલા કાફલાની છે. જેમાં પાંને પાંને અશ્વિની ભટ્ટનો ભાષા વૈભવ પથરાયેલો છે. આશકા માંડલલેખક- અશ્વિની ભટ્ટપ્રકાશક – સાર્થક પ્રકાશન (અમદાવાદ)કિંમત-૪૭૫ રૃપિયાપાનાં-૪૫૬ રાજસ્થાનમાં આવેલું નાનકડું રજવાડું, નામ એનું હમીરગઢ. એક દિવસ હમીરગઢના કુંવર સિગાવલ રણમાં રખડવા […]
Read Moreજૂલે વર્નનું સર્જન : સાહસિક રાજદૂત
- waeaknzw
- June 8, 2021
રશિયાના ઝાર માથે આક્રમણનું સંકટ આવી પડ્યું. એ વખતે ઝારનો સંદેશો તત્કાળ સાઈબિરિયામાં પહોંચાડવાનો હતો. એ કામ સોંપાયુ મરદ-મૂછાળા સાહસિક યુવાનને…
Read MoreUttarakhandમાં બન્યો ભારતનો પ્રથમ Tulip Garden, Tourist માટે નવું આકર્ષણ
- waeaknzw
- June 4, 2021
યુરોપના દેશ નેધરલેન્ડ (હોલેન્ડ)ના તુલીપ ગાર્ડન જગ વિખ્યાત છે. વિવધ રંગના ફૂલોથી ભરાયેલા મેદાનો જોવા દુનિયાભરના પ્રવાસી આવે છે. ઉત્તરાખંડે એવો તુલીપ ગાર્ડન સાત હજાર ફીટની ઊંચાઈએ ઉભો કરી દેખાડ્યો છે.
Read Moreજૂલે વર્નનું સર્જન : એક શિયાળો બરફમાં
- waeaknzw
- May 12, 2021
ઉત્તર ધ્રુવ નજીક ગુમ થયેલા પુત્રને શોધવા પિતા સાથીદારો સાથે જહાજ લઈને નીકળી પડ્યા. બહાર પ્રાકૃતિક ખતરાઓ હતા, તો જહાજ પર માનવીય ખતરાઓ…
Read More