દોલત વિલાસ પેલેસ : હિંમતનગરમાં જોવા જેવો રાજ મહેલ
- waeaknzw
- January 20, 2022
હિંતનગરનું નામ રાજા હિંમતસિંહ પરથી પડ્યું છે, બાકી મૂળ નામ તો અહમદનગર હતું. હિંમતસિંહના પિતા દોલતસિંહના નામે ઉભેલો મહેલ જોવા જેવો છે હિંમતનગર શહેરમાં જે જોવા જેવાં થોડા આકર્ષણો છે, તેમાં દોલત વિલાસ પેલેસનો સમાવેશ થાય છે. દોલત વિલાસ નામ મહારાજા દોલતસિંહ પરથી પડ્યું છે. દોલતસિંહે 1910માં ઈડર રાજ્યની સત્તા સંભાળી હતી. એ વખતે દોલતસિંહની […]
Read MoreScience cityમાં જતાં પહેલાં જાણવા જેવી તમામ પ્રાથમિક માહિતી : કેટલી ટિકિટ, કેટલો સમય લાગશે, શું શું જોવા જેવું?
- waeaknzw
- January 17, 2022
અમદાવાદમાં જોવા જેવા આકર્ષણોમાં Science cityનો સમાવેશ થાય છે. 2021માં નવીનીકરણ થયા પછી વિજ્ઞાનનગરી વધારે આકર્ષક બની છે. તેની મુલાકાત લીધા પછી અનુભવના આધારે કેટલીક વિગતો અહીં રજૂ કરી છે. જતાં પહેલાં આ માહિતી બેશક કામ લાગશે.
Read MoreJallianwala Bagh : આઝાદીના ઈતિહાસનું અનોખું સ્થળનું પ્રવાસ માર્ગદર્શન
- waeaknzw
- January 11, 2022
અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અહીં આઝાદીનો અનોખો ઈતિહાસ જાણવા જેવો છે. અમૃતસર જવાનું થાય ત્યારે અચૂક મુલાકાત લેવા જેવા સ્થળળનું પ્રવાસ માર્ગદર્શન.. મેમોરિયલની વાત કરતાં પહેલા જરા ૧૯૧૯ની ૧૩મી એપ્રિલે થયેલા હત્યાકાંડને યાદ કરીએ. ૧૯૧૮માં પહેલા વિશ્વયુદ્ધ ખતમ થયું એ વખતે ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રજા આક્રોષ વધી રહ્યો હતો. […]
Read Moreકડિયો ડુંગર : ભરૃચ પાસે આવેલા અદભૂત પ્રાકૃતિક સ્થળના પ્રવાસ પહેલા જાણવા જેવી ૧૦ વાતો
- waeaknzw
- January 8, 2022
એક દિવસની મુલાકાત માટે ઉત્તમ જગ્યા કડિયો ડુંગર વડોદરાથી ૧૨૭ કિમી, રાજપીપળાથી ૫૨, ભરૂચથી ૩૯ અને સુરતથી ૮૫ કિમીના અંતરે આવેલો છે.
Read Moreગાંધીધામમાં આવેલુ સુપર હોટેલ Quality Inn palmsને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ
- waeaknzw
- January 7, 2022
ક્વોલિટી ઈન પામ્સ-quality inn palms ગાંધીધામ બાય ચોઈસ હોટેલ્સે ગુજરાત ટુરિઝમના સહયોગથી તાજેતરમાં યોજાયેલા ટુરિઝમ એવોર્ડ્સ 2020માં ચાર પ્રતિષ્ઠિત એવોર્ડસ હાંસલ કર્યાં હતાં. એનાયત કરાયેલા એવોર્ડ્સમાં, ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ 4 સ્ટાર હોટેલ ઈન અધર સિટી, ઈનસોમિના બેસ્ટ રેસ્ટોરાં ઈન અધર સિટી, વર્ડન્ટ બેસ્ટ મલ્ટિક્યુઝિન રેસ્ટોરાં ઈન અધર સિટી તથા ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ રિસોર્ટ […]
Read MoreOYO’s successful business transformation during COVID-19 has made it gross margin positive
- waeaknzw
- January 7, 2022
OYO becomes first India based global consumer tech brand to raise INR 8430 cr. OYO initially consisted mainly of budget hotels
Read MoreOYOની અવિરત આગેકૂચ, કોરોનાકાળમાં પણ પણ બિઝનેસમાં સફળતાપૂર્વક પરિવર્તન કર્યું
- waeaknzw
- January 7, 2022
oyo બહુ જાણીતી હોસ્પિટાલિટી કંપની છે, જે વિવિધ શહેરોમાં સસ્તા દરે અને સુવિધાઓ સાથે ઉતારા-રૃમની સગવડ આપે છે. યુવાનોમાં એ સુવિધા ખાસ્સી પોપ્યુલર છે.
Read MoreMars Wrigleyની વારસાગત GALAXY ચોકલેટ બ્રાન્ડ હવે ભારતમાં ભારત માટે બનશે
- waeaknzw
- January 3, 2022
માર્સની ગેલેક્સી ચોકલેટ જગવિખ્યાત છે અને ચોકલેટપ્રેમીઓની જીભ પર તેનો સ્વાદ રમતો રહે છે
Read MoreIxigo : ટ્રાવેલ સબંધિત અનેક પ્રશ્નોનું સોલ્યુશન આપતી વેબ-એપ
- waeaknzw
- December 30, 2021
Ixigo ભારતની અગ્રણી ટ્રાવેલ-ટુરિઝમ બૂકિંગ કંપની છે. એપ દ્વારા જાત-જાતની બૂકિંગ સુવિધા આપે છે. વર્ષ 2007માં આલોક બાજપાઈ અને રજનીશ કુમાર દ્વારા સ્થાપિત ઇક્સિગો- ixigo ટેકનોલોજી કંપની છે, જે રેલ, એર, બસ અને હોટેલનું આયોજન, બુકિંગ અને મેનેજમેન્ટ કરવા ભારતીય પ્રવાસીઓને સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. Ixigo પ્રવાસીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા […]
Read Moreખાના ખજાના : દેશના ક્યા રાજ્યમાં કઈ Food Dish ટ્રાય કરવી જોઈએ?
- waeaknzw
- December 23, 2021
ભારતના દરેક રાજ્યમાં ખાન-પાનની અલગ અલગ આગવી ડિશો છે. ઘણી વખત ક્યા રાજ્યમાં શું પોપ્યુલર છે, તેની પુરતી જાણકારી હોતી નથી. અહીં દેશના 29 રાજ્યની પોપ્યુલર ડિશનું લિસ્ટ આપ્યું છે આપણે બધા જ જાણીએ છીએ કે ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ છે. સાથે જ પોતાની અલગ સંસ્કૃતિ, પરંપરા અને […]
Read Moreહવે મળશે શિયાળા દરમિયાન પણ ચારધામના દર્શન કરવાનો અવસર
- waeaknzw
- December 20, 2021
હવે શિયાળામાં પણ હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર ધામની સફર કરી શકાશે ઉત્તરાખંડ, કે જેને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. દેવતાઓની ભૂમિ ગણાતા આ રાજ્યનો દરેક ખૂણો ધાર્મિક અને પવિત્ર છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં આવેલ ચાર ધાર્મિક સ્થળોનું સવિશેષ મહત્વ છે. જેને ઉત્તરાખંડના ચારધામ અથવા તો છોટા ચારધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં યમનોત્રી, […]
Read Moreખાના ખજાના : શિયાળો આવતાં જ લોકોએ બહાર ખાવા-પીવાનું શરૃ કર્યું, રેસ્ટોરાં, ફૂડ સૌથી વધુ સર્ચ થઈ રહ્યા છે
- waeaknzw
- December 17, 2021
ફૂડ સર્ચ ઉપરાંત ફૂડ ડિલિવરી સર્વિસની ડિમાન્ડ સતત વધી રહી છે, જસ્ટડાયલનો રસપ્રદ સર્વે સમગ્ર દેશમાં કોવિડ કેસોમાં ઘટાડો થવાથી રજાની આ સિઝનમાં ભારતીયો વધારે ખાવા, પીવા માટે બહાર જઈ રહ્યાં છે તથા ગયા વર્ષની સરખામણીમાં ટેકઅવે માટે વધારે ઓર્ડર પણ કરી રહ્યાં છે, જેમાં ટિઅર-1ની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં માગમાં લગભગ 4.5 ગણી વૃદ્ધિ જોવા […]
Read MoreTravel Search / ચલ કહીં દૂર ન જાયે.. : કોરોનાને કારણે પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે નજીકનું સ્થળ
- waeaknzw
- December 17, 2021
પ્રવાસીઓ ફરવા જવા માટે સૌથી વધુ ક્યા શહેરોમાં હોટેલ વગેરે સર્ચ કરે છે? જ્યારે કોવિડની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે પ્રવાસીઓ હજુ પણ સુરક્ષિત અભિગમ અપનાવી રહ્યાં છે તથા લેઇઝર ટ્રાવેલ માટે સ્થાનિક અને આસપાસના વિકલ્પોને પસંદ કરી રહ્યાં છે. આગામી રજાની સિઝન દરમિયાન વિવિધ રાજ્યોમાં પ્રવાસ સાથે સંબંધિત કાયદાઓમાં અવારનવાર ફેરફાર પ્રવાસમાં […]
Read MorePORTUGAL TO SINGAPORE : સૌથી લાંબી ટ્રેન સફર, 21 દિવસ, 18755 કિલોમીટર
- waeaknzw
- December 16, 2021
જગતની સૌથી લાંબી ટ્રેનમાં સફર કરવી હોય તો ક્યાં ક્યાંથી ટ્રેન પકડવી, ક્યાંથી ટ્રેન બદલવી અને ક્યાં ઉતરવું?
Read More