મધમાખીના માર્યા ન મરીએ વાલમિયા..

પાટણમાં આમ તો અમે રાણકી વાવની સ્ટોરી કરવા માટે જ ગયા હતાં. પરંતુ સરપ્રાઈઝ તરીકે નવી વિગત મળી આવી. તેના વિશેનો આખો લેખ લખ્યો. પણ બૈરામખા સુધી પહોંચતા પહેલા અમને એવો ડર ઘૂસાડી દેવામાં આવ્યો હતો કે ત્યાં ખાલી જગ્યામાં તમારો મકબરો પણ બાંધવો પડે એવી સ્થિતિ છે..   ‘એ રહ્યો બૈરામખાંનો મકબરો.. (બૈરામખાં અને … Continue reading મધમાખીના માર્યા ન મરીએ વાલમિયા..