Mandovi Express : ભારતમાં સર્વોત્તમ ફૂડ પીરસતી રેલગાડીની સફર

રેલગાડીની સફર દરમિયાન ખાવા-પીવાની ચીજો મળે તેની નવાઈ નથી, પણ માંડોવી એક્સપ્રેસ જાણે સ્વાદનો ચટાકો કરવા જ ચાલતી હોય એમ લાગે… ગુજરાતથી તો મોટો વર્ગ ગોવા જાય છે, પરંતુ બસ કે પછી ફ્લાઈટ કે પછી ટ્રેનના ફિક્સ પેકેજમાં જતાં હોય એટલે ઘણી વખત રસ્તાનું સૌંદર્ય ચૂકી જાય છે. કોંકણ પ્રદેશનું સૌંદર્ય માણવા જેવું છે. તો … Continue reading Mandovi Express : ભારતમાં સર્વોત્તમ ફૂડ પીરસતી રેલગાડીની સફર