કચ્છડો મારા આભલામાં : ચારે બાજુથી દર્શન કરાવતા બે પુસ્તકો
દાયકાઓ સુધી કચ્છમિત્રના તંત્રી રહેલા કિર્તી ખત્રી કચ્છને સૌથી વધુ જાણનારા વ્યક્તિઓ પૈકીના એક છે. એ જાણકારી એમણે બે પુસ્તકોનાં ૬૪૦ પાનામાં રજૂ કરી છે. કચ્છડો મારા આભલામાં (ભાગ ૧ અને ૨)લેખક – કિર્તી ખત્રીપ્રકાશક – વિવેકગ્રામ પ્રકાશન (૦૨૮૩૪-૨૨૩૨૪૩)કિંમત – ૩૨૦+૩૪૦પાનાં – ૩૨૦ અને ૩૪૪ કચ્છ જિલ્લા છેલ્લા બે દાયકામાં નવા કલેવર ધારણ કર્યા છે … Continue reading કચ્છડો મારા આભલામાં : ચારે બાજુથી દર્શન કરાવતા બે પુસ્તકો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed