Kerala Tourismએ ગુજરાતી પ્રવાસીઓનો આભાર માન્યો : નવા આકર્ષણો સાથે સ્વાગત કરવા માટે આખુ કેરળ છે તૈયાર

ભારતમાં સૌથી વધારે પ્રવાસી મેળવતા રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. તો બીજી તરફ કેરળમાં સૌથી વધારે પ્રવાસીઓ જ્યાંથી આવે છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે. માટે ગુજરાતી પ્રવાસીઓનો અને ગુજરાતની જનતાનો કેરળ ટુરિઝમે ખાસ આભાર માન્યો હતો. ૧૦મી માર્ચે અમદાવાદમાં યોજાયેલા કેરળ ટુરિઝમના કાર્યક્રમમાં ટુરિઝમના ડિરેક્ટર વી.આર.ક્રિષ્ના તેજાએ જણાવ્યુ હતું કે પેન્ડેમિક જેવી સ્થિતિ પછીય … Continue reading Kerala Tourismએ ગુજરાતી પ્રવાસીઓનો આભાર માન્યો : નવા આકર્ષણો સાથે સ્વાગત કરવા માટે આખુ કેરળ છે તૈયાર