આ ગામમાં કોઈ પ્રકારની કારને એન્ટ્રી નથી, માટે એ બન્યું જે જોવાં જેવું

ભારત ગામડાઓનો દેશ છે પણ ગામડાઓની સતત અવગણના થતી હોય છે. એ વચ્ચે કેટલાક ગામોએ પ્રવાસનની દિશામાં નામ કાઢ્યું છે. જોકે આજે ભારતની નહીં નેધરલેન્ડના ગામ ગિથૂર્નની વાત કરવી છે. આ ગામની ગણતરી જગતના સૌથી સુંદર છે અને પ્રદૂષણમુક્ત વિલેજીસમાં થાય છે. પ્રદૂષણમુક્ત અને સુંદર છે, કારણ કે ત્યાં ધૂમાડો નથી, ઘોંઘાટ નથી. ધૂમાડો અને … Continue reading આ ગામમાં કોઈ પ્રકારની કારને એન્ટ્રી નથી, માટે એ બન્યું જે જોવાં જેવું