ખાના ખજાના : શિયાળો આવતાં જ લોકોએ બહાર ખાવા-પીવાનું શરૃ કર્યું, રેસ્ટોરાં, ફૂડ સૌથી વધુ સર્ચ થઈ રહ્યા છે

ફૂડ સર્ચ ઉપરાંત ફૂડ ડિલિવરી સર્વિસની ડિમાન્ડ સતત વધી રહી છે, જસ્ટડાયલનો રસપ્રદ સર્વે સમગ્ર દેશમાં કોવિડ કેસોમાં ઘટાડો થવાથી રજાની આ સિઝનમાં ભારતીયો વધારે ખાવા, પીવા માટે બહાર જઈ રહ્યાં છે તથા ગયા વર્ષની સરખામણીમાં ટેકઅવે માટે વધારે ઓર્ડર પણ કરી રહ્યાં છે, જેમાં ટિઅર-1ની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં માગમાં લગભગ 4.5 ગણી વૃદ્ધિ જોવા … Continue reading ખાના ખજાના : શિયાળો આવતાં જ લોકોએ બહાર ખાવા-પીવાનું શરૃ કર્યું, રેસ્ટોરાં, ફૂડ સૌથી વધુ સર્ચ થઈ રહ્યા છે