Diu જતાં પ્રવાસીઓ માટે ખુશખબર : ઈતિહાસની સફરે લઈ જતી ૩ હેરિટેજ વોક

દીવ પ્રવાસીઓ શા માટે જતાં હોય છે.. એ સૌ જાણે છે. કેટલાક પ્રવાસીઓને જોકે Diuના ઈતિહાસ, સંસ્કૃતિ, વારસામાં પણ રસ હોય છે. દીવ નાનું હોવા છતાં પ્રવાસન દૃષ્ટિએ ઘણુ સમૃદ્ધ છે. જોવા-માણવા-ફરવા જેવુ ઘણું છે. ઇતિહાસમાં પાછું ફરીને જોઈએ તો દીવની કથા છેક ૨૨૦૦ વર્ષ પહેલા શરૃ થાય છે. પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ દીવનો એ … Continue reading Diu જતાં પ્રવાસીઓ માટે ખુશખબર : ઈતિહાસની સફરે લઈ જતી ૩ હેરિટેજ વોક