Dholavira : ગુજરાતની લેટેસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઈટનો પ્રવાસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી માહિતી…

ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા.