વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર અને મહાકાળી ધામ પાવાગઢની સફર
- waeaknzw
- July 14, 2020
પાવાગઢ અને ચાંપાનેર એક-બે દિવસ ના પ્રવાસ માટે ઉત્તમ જગ્યા છે. ઇતિહાસમાં રસ હોય એના માટે આ પર્વત પર ઘણા બધા બાંધકામો છે.
Read Moreસેવાગ્રામ : દેશના કેન્દ્રમાં આવેલો ગાંધીજીનો આશ્રમ
- waeaknzw
- July 7, 2020
ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન દેશમાં ઘણા આશ્રમો સ્થાપ્યા. તેમણે સ્થાપેલો છેલ્લો આશ્રમ મહારાષ્ટ્રમાં વર્ધા પાસે સેવાગ્રામમાં હતો. એ આશ્રમની શાબ્દિક અને તસવીરી સફર..
Read Moreદાતાર : ગિરનારનું લોકપ્રિય શિખર
- waeaknzw
- June 30, 2020
જૂનાગઢના પાદરમાં ઉભેલો ગિરનાર અનેક શિખરોનો સંગમ છે. અંબાજી સૌથી વધુ પ્રસિદ્ધ શિખર-તીર્થધામ છે, તો જૂનાગઢવાસીઓમાં દાતાર લોકપ્રિય છે. તેની તસવીરી સફર.. જૂનાગઢના કોઈ પણ છેડેથી ગિરનારનું ઊંચુ શીખર અંબાજી દેખાય અને ડાબે-જમણે ટેકરીઓની હારમાળા જોવા મળે. રાત પડ્યે અંબાજી જતાં પગથિયાની લાઈટો જળહળે એટલે ગિરનાર પર કોઈ પ્રકાશની વાંકી-ચૂંકી રેખા વહેતી હોય એવુ લાગે. […]
Read Moreકોસ મિનાર : પ્રવાસ સરળ કરતા ઐતિહાસિક મિનારા
- waeaknzw
- June 25, 2020
રાહદારી-પ્રવાસીઓ ભુલા ન પડે એટલા માટે શેર શાહ સુરીએ રસ્તાના કાંઠે દિશા-દર્શક મિનારા ઉભા કરાવ્યા હતા. ચાર-પાંચ સદી પછી પણ એ પૈકીના કેટલાક મિનારા અણનમ ઉભા છે… મધરાતના સમયે ઘોડેસવાર દિલ્હીથી આગ્રાની વાટ કાપી રહ્યો છે. નભમાં તારા ટમટમી રહ્યાં છે. ચો-તરફ વગડો છે અને તેમાંથી ઘૂવડ જેવા નિશાચરોના અવાજ સંભળાઈ રહ્યાં છે. રસ્તાના કાંઠે […]
Read Moreસુવર્ણનગરી જેસલમેરનો પ્રવાસ
- waeaknzw
- June 23, 2020
રણના હૃદયમાં વસેલું જેસલમેર બે-ત્રણ દિવસના પ્રવાસ માટેનું સૌથી ઉત્તમ સ્થળ છે. ૧૧૫૬માં આ શહેરનું નિર્માણ રાવલ જેસલ ભાટીએ પોતાની રાજધાની રૂપે કર્યું હતું તેથી જ આનું નામ જેસલમેર રાખવામાં આવ્યું હતું.
Read Moreપ્રવાસ : અમે જોયેલું દીવ-DIU
- waeaknzw
- June 8, 2020
દીવમાં જોવા જેવા ઘણા સ્થળો છે અને બે-ત્રણ દિવસ તો સહેજેય પસાર થઈ જાય એટલું વૈવિધ્ય પણ છે. હવે દીવ જવાનું થાય તો કદાચ આ સ્થળો જોવામાં રસ પડશે..
Read Moreસમુદ્ર કાંઠાના પ્રવાસનની શરૃઆત કોણે કરી?
- waeaknzw
- June 8, 2020
દરિયાકાંઠાનો રજા માટે ઉપયોગ કરીને બીચ હોલિડે કહી શકાય એવી મજાની શરૃઆત ૧૮મી સદીના મધ્યભાગમાં ઈંગ્લેન્ડમાં થઈ હતી.
Read Moreકોચરબ : ગાંધીજીએ ભારતમાં સ્થાપેલા પ્રથમ આશ્રમની સફર
- waeaknzw
- June 4, 2020
અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ જાણીતો છે. આશ્રમ રોડના એક છેડે સાબરમતી આશ્રમ છે તો બીજા છેડે કોચરબ આશ્રમ છે. એ જોવા જેવા સ્થળની મુલાકાતે જોકે ઓછા પ્રવાસીઓ આવે છે. 1915માં મોહનદાસ ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા. એ વખતે તેમની પાસે ભારતમાં આશ્રમ સ્થાપવા માટે રાજકોટ, હરિદ્વાર, કલકતા એમ વિવિધ સ્થળેથી તેમના ચાહકો આગ્રહ કરી રહ્યા […]
Read Moreમારોપેંગ : જ્યાંથી પ્રથમ મનુષ્ય પ્રગટ થયો…
- waeaknzw
- June 1, 2020
દક્ષિણ આફ્રિકામાં આવેલું મારોપેંગ ‘ક્રેડલ ઓફ હ્યુમનકાઈન્ડ’ એટલે કે ‘માનવોત્પતિનું પારણું’ ગણાય છે. કેમ કે ત્યાંથી સૌથી પ્રાચીન, ૪૧ લાખ વર્ષ પહેલાના માનવિય અવશેષો મળી આવ્યા છે. અમાસના દિવસે પીપળે પાણી રેડીને પૂર્વજોને યાદ કરતાં હોઈએ એવુ આ સ્થળ છે. ફરક એટલો કે પૂર્વજો આખી દુનિયાના છે.. દૂર સુધી નાની-નાની ટેકરીઓ ફેલાયેલી છે. અતી વિશાળ […]
Read MoreAbu Dhabiમાં જોવા જેવા સ્થળ : ભાગ-2
- waeaknzw
- May 26, 2020
અબુધાબીમાં આરબી પરંપરા છે તો પશ્ચિમની આધુનિકતા પણ છે. એટલે જ તો વર્ષે વીસેક લાખ પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લે છે. પહેલા ભાગમાં ત્યાંના કેટલાક સ્થળો જાણ્યા પછી વધુ કેટલાક ડેસ્ટિનેશન ઓળખીએ..
Read MoreAbu Dhabiમાં જોવા જેવા સ્થળ : ભાગ-1
- waeaknzw
- May 26, 2020
ગુજરાતીઓને પરદેશ ફરવા નજીકના સ્થળોએ જવું હોય તો એમાં અબુ ધાબી એક મજબૂત વિકલ્પ છે. ત્યાંના કેટલાક જોવા જેવાં સ્થળો..
Read Moreબજરંગ રજવાડું : મેંદરડા પાસે રિસોર્ટ + રેસ્ટોરાં…
- waeaknzw
- May 23, 2020
મેંદરડા પાસે મોટી ખોડિયારમાં આવેલું બજરંગ ગીર રજવાડું રિસોર્ટ ગ્રામડામાં વિકસી રહેલી પ્રવાસન સુવિધાનો ઉત્તમ નમૂનો છે. શહેરમાંથી થાકીને લોકો ક્યાં જાય…? પ્રકૃત્તિની નજીક અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં. એવી સ્થિતિ માત્ર આપણે ત્યાં છે એવુ નથી. આખા જગતમાં ગ્રામ્ય-રૃરલ-એગ્રો ટુરિઝમનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. લોકો ગામડામાં આવે ખેતી જૂએ, ખેતર વચ્ચે રહે, આવડે એ કામ […]
Read Moreરામનાથ : બિલખા પાસે ગિરનારમાં આવેલું પ્રકૃતિ-ધામ
- waeaknzw
- May 23, 2020
જૂનાગઢમાંથી ગિરનારનો અગ્ર ભાગ દેખાય છે. પાછળનો ભાગ જોવા માટે એક જાણીતું સ્થળ રામનાથ છે. સોરઠને શોભાવતા મહા-પર્વત ગિરનારમાં તો તેંત્રીસ કરોડ દેવતાનો વાસ મનાય છે. એટલા બધા દેવતાની તો મુલાકાત ન લઈ શકાય, પરંતુ ત્યાં કેટલાક નમૂનેદાર સ્થળો છે. એમાંનું એક સ્થળ જૂનાગઢથી જરા દૂર બિલખા પાસે આવેલું રામનાથ છે. નામ પ્રમાણે શિવજીનું મંદિર […]
Read Moreમસુરી : પહાડો કી રાનીની સફર
- waeaknzw
- May 20, 2020
ઉત્તરાખંડમાં હરિદ્વાર પાસે છ હજાર ફીટ ઊંચે આવેલું મસુરી પ્રવાસીઓમાં પ્રિય છે. કારણ કે એક વખત ત્યાં પહોંચ્યા પછી ઠંડક, શાંતી, હિમાલયની નજીક અને કોલાહલથી દૂર હોવાનો અહેસાસ થાય એના જેવી કોઈ મજા નથી..
Read Moreહિમાલયનનાં તીર્થસ્થાનો : સ્વામી આનંદ સાથે ચારધામ જાતરા
- waeaknzw
- May 19, 2020
અહીં (જમ્નોત્રીમાં) રાંધવાનો ઉપાય બહુ મજાનો છે. ટુવાલમાં કે પંચિયામાં ચોખા, બટેટા-જે ખાવું હોય એની પોટલી બાંધી ઉકળતા પાણીના કુંડમાં પધરાવી દેવી. થોડી વાર રહી અંદરનું ભાથું ચડી જાય એટલે પોટલી ઉપર તરે, એ કાઢી ખોલી, ભાત અને બટેટાં ખાઈ લેવાનાં!
Read Moreરાજકોટનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ
- waeaknzw
- May 16, 2020
સાંજે ૬ વાગ્યે સ્કૂલના પરિસરમાં યોજાતો લાઇટ શો પણ જોવાલાયક છે. આ લાઈટ શોમાં ગાંધીજીના જીવનનું આખું ચિત્રણ દર્શાવવામાં આવે છે. વિવિધ પ્રકારની લાઈટો અને એનિમેશનની મદદથી આ કાર્યક્રમને ખૂબ મનોરંજક બનાવાયો છે.
Read More