
Travel 2022 : આગામી વર્ષે ક્યાં ફરવા જઈ શકાય? Lonely Planetએ રજૂ કર્યું લિસ્ટ
- waeaknzw
- November 9, 2021
લોન્લી પ્લેનેટ ટ્રાવેલ ક્ષેત્રનું બહુ મોટુ અને પ્રતિષ્ઠિત નામ છે. Lonely Planet હકીકતે ટ્રાવેલ બૂક છે, જે દર વર્ષે પ્રગટ થાય છે. હવે તો લોન્લી પ્લેનેટ મેગેઝિન પણ પ્રગટ થાય છે અને વેબસાઈટ સતત ધમધમે છે જે પ્રવાસીઓને માર્ગદર્શન પુરું પાડે છે. લોન્લી પ્લેનેટ દર વર્ષે વિવિધ લિસ્ટ બહાર પાડે છે. લેટેસ્ટ લિસ્ટ 2022માં જોવા […]
Read Moreવડોદરાની સફર : કમાટી બાગમાં આવેલા બે કોળી યુવાનોના પૂતળાં પાછળની જાણવા જેવી શૌર્યકથા
- waeaknzw
- November 8, 2021
કમાટી બાગમાં ઉભા કરવામાં આવેલા ગીરના બે કોળી યુવાનોના પૂતળાં પાછળનો ખાનદાની ઈતિહાસ…
Read More
રામના પગલે પગલે લઈ જતી IRCTCની અનોખી રેલગાડી : બૂકિંગ, સુવિધાઓ, વિશેષતા અને ટિકિટની વિગત
- waeaknzw
- November 8, 2021
ટ્રીપમાં અયોધ્યા, સિતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ જેવા સ્થળો આવરી લેવાશે.
Read More
Nihar Ganga Recidancy : કલકતામાં ગંગા કાંઠે શાંતિનો અનુભવ
- waeaknzw
- November 3, 2021
ઐતિહાસિક શહેર કલકતા ગંગાના બન્ને કાંઠે પથરાયેલું છે. દિલ્હી પહેલા કલકતા જ બ્રિટિશ હિન્દનું પાટનગર હતું. આખા દેશનો વહિવટ અંગ્રેજો ભારતના એ પૂર્વ છેડે બેસીને કરતા હતા. ગંગોત્રીથી નીકળતી ગંગા પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ, બ્રહ્મુપત્ર સાથે મળી સમુદ્રને મળે છે. બ્રહ્મપુત્ર સાથે મળ્યા પછી ગંગા હૂગલી નામ ધારણ કરે છે. નામ ગમે તે હોય ગંગા […]
Read More
ચારણકન્યાના વંશજોના ઘરે મહેમાનગતી : ખાનદાની, ખુમારી અને ખુદ્દારીનો અનુભવ
- waeaknzw
- November 2, 2021
ચારણોને દેવી પુત્ર કહેવામાં આવે છે અને ચોથો વેદ પણ કહેવાય છે. સરસ્વતીનો વાસ ચારણોના કંઠમાં હોય છે. એટલે ચારણનું બાળક તો ખોંખારો ખાય તો પણ રાગ કે પછી સૂરમાં હોય છે. બધાને એ વાત લાગુ ન પડે તો પણ ખાનદાની ચારણોની આપણી પાસે કમી નથી. એવો જ એક ચારણ પરિવાર એટલે ઝવેરચંદ મેઘાણી રચીત […]
Read More
Natural Wonders of the India : જોવા જેવી ભારતની 10 પ્રાકૃતિક અજાયબીઓ!
- waeaknzw
- November 1, 2021
જો કુદરતની કરામત માણવી હોય તો ભારતમાં આવેલા આ દસ સ્થળોની સફર કરવી જોઈએ.
Read More
Trip To Thailand / ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડ જઈ શકશે, પરંતુ આ નિયમો પાળવા પડશે
- waeaknzw
- November 1, 2021
આમ તો થાઈલેન્ડ ડિસેમ્બર 2020થી ખુલ્લું છે. પરંતુ તેની શરતો કડક હતી. હવે શરતો હળવી થઈ છે. ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડના નિયમો આ પ્રમાણે છે.
Read More
Similipal national park / એશિયાનું બીજા નંબરનું મોટું જંગલ પ્રવાસીઓ માટે ખુલ્યું : માત્ર અહીં જોવા મળે છે કાળા કલરના વાઘ!
- waeaknzw
- October 30, 2021
ઓડિશામાં આવેલો સિમલિપાલ બાયોસ્ફિયર રિઝર્વ એરિયા એશિયામાં બીજા ક્રમનો સૌથી મોટો બાયોસ્ફિયર છે. 1લી નવેમ્બરથી એ વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલી રહ્યો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આવેલા આ જંગલમાં સિમલિપાલ ટાઈગર રિઝર્વ, હદગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને કુલીડીઢા સેન્ચુરી એમ 3 વન-વિસ્તારનો સમાવેશ થાય છે. 2750 ચોરસ કિલોમીટર (ગીર અભયારણ્ય કરતાં ડબલ) વિસ્તારમાં ફેલાયેલુ જંગલ ચોમાસાને કારણે […]
Read More
ચાલ જેલમાં: પૈસા ચૂકવીને કરી શકાશે એક દિવસ માટે Jail Tourismનો અનુભવ, પ્રવાસ શોખીનો માટે નવો વિકલ્પ
- waeaknzw
- October 26, 2021
ભારતમાં એવી ઘણી જગ્યા છે કે જ્યાં તમે જેલની ‘સજા’ નહીં પણ ’મજા’ માટે જઇ શકો છો. આ બધી જેલ જોવા જેવી છે કેમ કે તેનું બાંધકામ અત્યંત જૂનું છે અને ઐતિહાસિક છે. એટલે સામાન્ય લોક-અપ જેવી એ જેલ નથી. ખરેખર જોવા જેવી છે.
Read MoreTravel Shopping : ભારતના તમામ રાજ્યોમાંથી ખરીદવા જેવી સ્થાનિક, કલાત્મક, યાદગીરીરૃપ, આત્મનિર્ભર ચીજો કઈ કઈ છે?
- waeaknzw
- October 22, 2021
વૈવિધ્યતાથી ભરેલા આપણા દેશના દરેક ખુણામાં કોઇને કોઇ ખાસિયત વાળી વસ્તુ મળે છે. જેની સાથે જે તે વિસ્તારની સંસ્કૃતિ અથવા તો ત્યાંના કારીગરોની કળા જોડાયેલી છે. જ્યારે આપણે આવી કોઇ ખરીદી કરીએ છીએ ત્યારે ત્યાંના સ્થાનિક કારીગરોને આજીવિકા મળે છે અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી મિઝોરમ સુધી આવી અનેક […]
Read More
સસ્તામાં સિદ્ધપુરની જાત્રા : 5000માં જ ફરી શકાય એવા ભારતના 10 સ્થળોનું લિસ્ટ
- waeaknzw
- October 21, 2021
માત્ર 5000 રુપિયામાં આ સ્થળોનો પ્રવાસ થઇ શકે છે. માત્ર ભારતના જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે. ત્યારે આવો જાણીએ કે એવા ક્યાં સ્થળો છે કે જ્યાં ફરવા જવા માટે માત્ર 5000 રુપિયાનો ખર્ચ થાય છે?
Read More
Odisha Tourism / પૂર્વ કાંઠે આવેલા રાજ્યમાં ફરવા જેવા TOP-10 સ્થળો
- waeaknzw
- August 26, 2021
દેશના પૂર્વીય તટ ઉપર આવેલું ઓડિશા રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. અદ્ભુત સ્થાપત્યકલાથી સમૃદ્ધ અહીંના બાંધકામો અને અપ્રતિમ સૌંદર્ય દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવેલા ઐતિહાસિક મંદિરો ધાર્મિક માન્યતાઓથી ઘણા ઉપર છે. તેમનો સ્થાપ્ત્ય વૈભવ વિતેલા યુગના કારીગરોના અવિશ્વસનીય કૌશલ્યની સાક્ષી પુરે છે. 500 કિમી લાંબો દરિયાકિનારો, પહાડો, તળાવ, નદીઓ, ઉત્સવો, મંદિરો, અભ્યારણ્યો સાથે ઓડિશા […]
Read More
કુદરતનાં સાનિધ્યમાં આવેલી ભારતની અનોખી 11 Hotels જ્યાં મળશે ભાગદોડથી મુક્તિ
- waeaknzw
- August 24, 2021
રોજબરોજની કંટાળાજનક રુટીન લાઇફમાંથી છુટકારો મેળવવા તેમજ સ્ટ્રેસને દૂર કરીને જીવનમાં નવી તાજગી ભરવા માટે લોકો ફરવા જતા હોય છે. જો કે વર્તમાન સમયે પર્યટનના સ્થળો પર ભીડ અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં ફરવા જવાનો મૂળ હેતુ સિદ્ધ થતો નથી. તમે માત્ર એક શહેરમાંથી બીજા શહેરમાં આવ્યા હોય તેવું લાગે, બાકી શાંતિ તો […]
Read MoreKuala Lumpur : મલેશિયાના પાટનગરમાં ફરવાં જેવા 11 સ્થળો
- waeaknzw
- August 23, 2021
મલેશિયાના પાટનગર કુઆલા લુમ્પુરની મુલાકાતે વર્ષે સરેરાશ 90 લાખ પ્રવાસી આવે છે. જગતના સૌથી વધુ પ્રવાસી આકર્ષતા ટોપ-10 મહાનગરોમાં તેનો સમાવેશ થાય છે. ત્યાં જોવા જેવાં સ્થળો ક્યા ક્યા છે? ભારતમાં જ્યારે 1857માં આઝાદીનો મહાસંગ્રામ ચાલી રહ્યો હતો એ વખતે જ મલેશિયામાં નવા નગરના નિર્માણનો પાયો નખાયો. અલબત્ત, ત્યારે તો ત્યાં નગર બાંધવાનું કોઈ આયોજન […]
Read More
Travel / ફરવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશો ક્યા છે? 7 દેશોનું લિસ્ટ જૂઓ
- waeaknzw
- August 19, 2021
. આ દેશોની ગણતરી રહેવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશોમાં થાય છે. બીજી ખાસ વાત એ છે કે આ દેશો પ્રવાસનની દ્રષ્ટિએ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દુનિયાભરના લાખો લોકો ત્યાં દર વર્ષે ફરવા માટે જાય છે.
Read More
Machu Picchu / ઈન્કા સંસ્કૃતિનું સૌથી લોકપ્રિય પરંતુ રહસ્યમય નગર, કઈ રીતે કરશો તેની સફર?
- waeaknzw
- August 17, 2021
દક્ષિણ અમેરિકા ખંડની દુર્ગમ પર્તમાળા પર આવેલી માચુ પિચ્છુ નામની ઈન્કા સંસ્કૃતિની સાઈટ જગતના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. એમેઝોનના જંગલથી ઘેરાયેલું આ પુરાતન નગર વર્ષે બારેક લાખ પ્રવાસીઓને ખોવાયેલી દુનિયાની સફરે લઈ જાય છે. માનવ સમુદાય આજે કેટલોક પ્રગતિશિલ છે, તેની ખબર ભૂતકાળ સાથે સરખામણી કર્યા પછી જ કરી શકાય. આપણે ત્યાં ઘોળાવીરાનું […]
Read More