2023માં આવી રહ્યા છે આટલા લોંગ વીકએન્ડ, અત્યારથી જ કરો રજાઓનું પ્લાનિંગ
- waeaknzw
- October 14, 2022
ફરવાં જવા માટે લાંબી રજાઓની જરૃર પડે. સદભાગ્યે 2023માં ઘણા લોંગ વીકએન્ડ આવે છે. એટલે કે જાહેર રજા અને શનિ-રવિનો મેળ ખાય છે. તેના કારણે રજાઓમાં ટ્રીપ ગોઠવવાનું કે પછી બીજું કંઈ આયોજન કરવાનું હોય તો સરળતા રહેશે. અહીં 2023ના લોંગ વીકએન્ડનું સંપૂર્ણ લિસ્ટ આપ્યું છે. જાન્યુઆરી શનિવાર – 31 ડિસેમ્બર રવિવાર – 1 જાન્યુઆરી […]
Read MoreMahakal Lok : ભારતના કેન્દ્રમાં બનેલું મહાકાલેશ્વર મહાદેવનું ભવ્ય ધામ
- waeaknzw
- October 11, 2022
ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર આખા દેશના શિવભક્તોમાં લોકપ્રિય છે. એમાં પણ ત્યાં થતી ભસ્મ આરતીમાં ભાગ લેવા તો લાંબી લાઈન હોય છે. એ મંદિર સાંકડી જગ્યામાં હતું. તેનું રિનોવેશન કરીને હવે આખા વિસ્તારને મહાકાલ લોક નામ આપવામાં આવ્યું છે. માટે અહીં વર્ષે દોઢ કરોડ ભક્તો આવે છે તેના બદલે 3 કરોડ જેટલા ભક્તો સમાવી શકાશે. સમગ્ર […]
Read MoreKotna Beach : વડોદરા પાસે મહી નદીના કાંઠે આવેલો અનોખો બિચ!
- waeaknzw
- October 8, 2022
વિશ્વા જે. મોડાસિયા બિચ તો સમુદ્ર કાંઠે હોય પરંતુ ગુજરાતમાં એક નદીને પણ પોતાનો આગવો બિચ છે. એ નદીનું નામ છે મહિસાગર. જેના નામમાં જ સાગર છે એ મહિ નદીના કાંઠે વડોદરા નજીક કોટના બિચ આવેલો છે. કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાના જીવની સાથે સાથે ધંધો અને નોકરી પણ ગુમાવ્યા હતા. જ્યારે નાના વેપારીના અનેક ઠેલા […]
Read Moreમધ્ય પ્રદેશનો પ્રવાસ સરળ કરતી નવી ટ્રેન શરૃ, અમદાવાદથી થશે રવાના!
- waeaknzw
- October 4, 2022
રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે : ટ્રેન નંબર 01703/01704 અમદાવાદ-જબલપુર-અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ) ટ્રેન નંબર 01703 અમદાવાદ-જબલપુર સ્પેશિયલ […]
Read MoreTrans Bhutan Trail launches, Discover the depths of the Kingdom
- waeaknzw
- August 26, 2022
The Trans Bhutan Trail (TBT), which dates to the 16th century and served as a pilgrimage route for Buddhists from the east travelling to the most sacred sites in the western region and Tibet, has made a comeback after sixty years. Bhutan, one of the world’s top ten biodiversity hotspots and the world’s first carbon-negative […]
Read MoreTHE WORLD’S GREATEST PLACES OF 2022 : અમદાવાદ અને કેરળ ઉપરાંત ક્યા ક્યા સ્થળો છે લિસ્ટમાં?
- waeaknzw
- July 18, 2022
‘ટાઈમ’ મેગેઝિનને 2022ના જોવા જેવા સર્વોત્તમ સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યું છે. એ તમામ 50 સ્થળોની યાદી.. અમદાવાદ અને કેરળ બન્નેને ગ્રેટેસ્ટ પ્લેસ ટુ એક્સપ્લોર 2022ના લિસ્ટમાં અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને સમાવેશ કર્યો છે. અમદાવાદને ટાઈમ મેગેઝિને ઈતિહાસ અને આધુનિકતાનો સંગમ ગણાવ્યું છે. અમદાવાદમાં નવા ખુલ્લા મુકાયેલા સાયન્સ સિટીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. કેમ કે ત્યાં […]
Read MoreIf you are art lover, Sharjah is the best place for you
- waeaknzw
- July 15, 2022
With over 15 museums dedicated to nearly every type of art exhibition, there is no shortage of places for art aficionados in Sharjah. As an arts hub, connoisseurs often spend their time visiting art gallery after art gallery. Visit the third largest emirate in the UAE and experience the most breath-taking examples of modern art, […]
Read Moreઆ ગામમાં કોઈ પ્રકારની કારને એન્ટ્રી નથી, માટે એ બન્યું જે જોવાં જેવું
- waeaknzw
- June 28, 2022
ભારત ગામડાઓનો દેશ છે પણ ગામડાઓની સતત અવગણના થતી હોય છે. એ વચ્ચે કેટલાક ગામોએ પ્રવાસનની દિશામાં નામ કાઢ્યું છે. જોકે આજે ભારતની નહીં નેધરલેન્ડના ગામ ગિથૂર્નની વાત કરવી છે. આ ગામની ગણતરી જગતના સૌથી સુંદર છે અને પ્રદૂષણમુક્ત વિલેજીસમાં થાય છે. પ્રદૂષણમુક્ત અને સુંદર છે, કારણ કે ત્યાં ધૂમાડો નથી, ઘોંઘાટ નથી. ધૂમાડો અને […]
Read Moreદુનિયાનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો, એ ઈતિહાસ જાણવા મળશે આ મ્યુઝિયમમાં
- waeaknzw
- June 28, 2022
જગતનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો. એના વિશેની માહિતી મેળવવી હોય તો જવું પડશે હૈદરાબાદના મિન્ટ મ્યુઝિયમમાં આપણે રોજ રોજ વાપરીએ એ ચલણી સિક્કાનો ઈતિહાસ બહુ રસપ્રદ છે. ભારતમાં તેના કેટલાક મ્યુઝિયમ છે. એક નવું મિન્ટ (ટંકશાળ-જ્યાં સિક્કા બને) મ્યુઝિયમ હૈદરાબાદમાં શરૃ થયું છે. આ મ્યુઝિયમનું નામ સૈફાબાદ મિન્ટ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ […]
Read Moreકાન્હા : ધ જંગલ બુકના અસલ વનની સફરે જવું હોય તો આ રહી માહિતી
- waeaknzw
- June 25, 2022
મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તેના વાઘ અને વનસમૃદ્ધિ માટે જાણીતું છે. રૃડયાર્ડ કિપલિંગે પોતાની જગ વિખ્યાત વાર્તા ધ જંગલ બુક માટે પણ આ વનમાંથી પ્રેરણા લીધી હતી. છેક આખુ મધ્ય પ્રદેશ વિંધીને છેડે પહોંચીએ ત્યારે શરૃ થાય કાન્હા નેશનલ પાર્ક. અહીંથી મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ કરતાં તો છત્તિશગઢનું પાટનગર રાયપુર વધારે નજીક છે. એ છેડે […]
Read MoreKihnu : મહિલાઓનું રાજ ચાલે છે એવા ટાપુની સફર
- waeaknzw
- June 17, 2022
આમ તો પરણિત પુરુષોએ એવો ટાપુ શોધવા જવાની જરૃર હોતી નથી. કેમ કે ઘરમાં મહિલાઓનું જ રાજ ચાલતું હોય છે. પરંતુ સામે છેડે જગતમાં ખરેખર એવો ટાપુ છે જ્યાં કહેવા પુરતું નહીં પણ ખરેખર જ મહિલાઓનું રાજ છે. આ ટાપુ યુરોપમાં છે. ઈસ્ટોનિયા નામના નાનકડા દેશના કાંઠાથી દૂર બાલ્ટિક સમુદ્રમાં કિહ્નુ- Kihnu નામે સાડા સોળ […]
Read MoreHang Son Doong : જગતની સૌથી મોટી ગુફાની સાહસભરી સફર
- waeaknzw
- June 16, 2022
જૂલે વર્નની બહુ જાણીતી સાહસ-વિજ્ઞાન કથા છે, જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ. એ વાર્તામાં ધરતીના પેટાળમાં જતા સાહસિકોની રસપ્રદ કથા છે. ધરતીના કેન્દ્રમાં જવું વૈજ્ઞાનિક રીતે તો શક્ય નથી. પરંતુ પેટાળની સફર કરાવતી ગુફાઓમાં અચૂક જઈ શકાય છે. ભારતમાં આવી કેટલીક ગુફાઓ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં છે. જોકે જગતની સૌથી મોટી આવી કુદરતી ગુફા વિએટનામમાં […]
Read MorePhoto / Indian Air Force Museum : દિલ્હીમાં આવેલું છે દેશનું સૌથી અનોખું મ્યુઝિયમ
- waeaknzw
- June 8, 2022
ઈન્ડિયન એરફોર્સના ગૌરવશાળી ઈતિહાસને, પરાક્રમોને જોવા-સમજવા માટે દિલ્હીના એરફોર્સ મ્યુઝિયમથી સારો કોઈ વિકલ્પ નથી. અહીં ૫૦થી વધારે એરક્રાફ્ટ જોવા મળશે
Read Moreઅમરનાથ યાત્રા શરૃ થશે 30મી જૂનથી, પ્રવાસ સબંધિત તમામ વિગતો
- waeaknzw
- June 7, 2022
અમરનાથ યાત્રા ૨૦૨૨ની તારીખો જાહેર થઈ ગઈ છે. ૩૦મી જૂનથી યાત્રા શરૃ થશે. તેની તમામ માહિતી અહીં વાંચો.. પ્રવાસની પ્રાથમિક માહિતી યાત્રા ૩૦મી જૂનથી શરૃ થઈ ૧૧મી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે પુરી થશે. કુલ મળીને ૪૩ દિવસ યાત્રા ચાલશે. રજિસ્ટ્રેશન વગર કોઈ પ્રવાસીને પ્રવેશ નહીં મળે. રજિસ્ટ્રેશન નક્કી કરેલી બેન્કમાં કરાવવાનું હોય છે. આખા […]
Read MoreSHRI RAMAYANA YATRA BY BHARAT GAURAV TOURIST TRAIN
- waeaknzw
- May 5, 2022
Indian Railways has started a special Ramayana Yatra train. The journey starting from Delhi will take you to places associated with Ramayana. Destinations and visits covered: • Ayodhya: Ram janmbhoomi temple, Hanuman garhi, SaryuGhat.• Nandigram: Bharat‑Hanuman Temple and Bharat kund• Janakpur: Ram‑Janki Mandir.• Sitamarhi: Janaki Mandir at Sitamarhi and Punaura Dham.• Buxar :Ram rekha Ghat, […]
Read More