Ayodhya/આયોધ્યામાં જોવા જેવા સ્થળ : ભાગ ૨
- waeaknzw
- May 12, 2020
અયોધ્યા સરયૂ નદીના કાંઠે વસેલું શહેર છે. સરયૂમાં ડુબકી મારવા પ્રવાસીઓ નયા ઘાટ કહેવાતા કાંઠાની અચૂક મુલાકાત લે છે. છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે આ ઘાટ ઉપર દિવાળીએ દિપ-પ્રજ્વલિત કરવામાં આવે છે, એટલે એ ઘાટ વધારે જાણીતો થયો છે.
Read Moreઆયોધ્યા/Ayodhyaમાં જોવા જેવા સ્થળ : ભાગ ૧
- waeaknzw
- May 12, 2020
જન્મભૂમિ વિસ્તારને ચો-તરફ લોખંડનો કિલ્લો ઉભો કર્યો હોયો એવી જાળીથી બંધ કરી દેવાયો છે. ત્યાં સુધી જવાનો એક જ રસ્તો છે, જે બે ફીટ પહોળી જાળી વચ્ચેથી પસાર થાય છે. એ જાળીની બહાર થોડે દૂર બીજી જાળી ગોઠવાયેલી છે.
Read Moreઇતિહાસની મહાન મહિલા મુસાફરોની કથા
- waeaknzw
- April 22, 2020
જીન માટે એ સફર આસાન ન હતી. પોતાની છાતી છૂપાવવા માટે તેણે પુરુષના વસ્ત્રો એકદમ ટાઈટ કરીને પહેરવા પડતાં હતાં. કેબિન બહાર કામ વગર નીકળતી નહીં અને ફિલિબર્ટ સિવાય બીજા ખલાસીઓ સાથે કામ વગર વાત કરતા ન હતાં.
Read Moreબિષ્ણુપુર : ભારતીય પિરામિડની સફર!
- waeaknzw
- April 21, 2020
એટલે જ બિષ્ણુપુરના રાસમંચને ભારતીય પિરામિડ કહેવામાં કશું ખોટું નથી. ઈજિપ્તના પિરામિડમાં પ્રવાસીઓ અંદર જઈ શકતાં નથી, પણ ભારતના પિરામિડમાં તો છેક કેન્દ્રિય ઓરડા સુધી પહોંચો તોય કોઈ ના પાડતું નથી.
Read Moreબુડા-પેસ્ટનો પ્રવાસ – 2
- waeaknzw
- April 16, 2020
બુડાપેસ્ટમા પહોંચ્યા પછી અડધા જ દિવસનો સમય હોય તો કરવા જેવો પ્રયોગ ‘ફ્રી બુડા વોકિંગ ટૂર’ છે. રોજ બપોરે 2 વાગ્યે સન્થારોમસાગ પાર્કમાંથી આ ટૂર શરૃ થાય છે.
Read Moreબુડા-પેસ્ટનો પ્રવાસ – 1
- waeaknzw
- April 16, 2020
વિવિધ સામ્રાજ્ય અને સત્તાધિશોનું ભાગ રહી ચૂકેલું આ મહાનગર આજે ખુદ હંગેરી કરતાં મોટી ઓળખ ધરાવે છે. છે તો પાટનગર પણ તેની ઓળખ દેશ કરતાંય વધારે વ્યાપક બની ચૂકી છે. ડેન્યુબની રેતમાં રમી રહેલા એ નગરના જોવાં જેવાં કેટલાંક સ્થળોની વાત કરીએ…
Read Moreનેચર પાર્ક : વડોદરા પાસેનું રસપ્રદ પિકનિક સ્પોટ
- waeaknzw
- April 12, 2020
આ પ્રકારના પાર્ક ગુજરાતમાં વધુ બનવા જોઈએ. કેમ કે એ સાહસવૃત્તિ, પ્રકૃતિની સમજ, પર્યાવરણ પ્રત્યે આદર, જંગલમાં રસ્તો શોધવાની સમજણ.. વગેરે અનેક ગુણોના વિકાસમાં મદદરૃપ થાય છે.
Read Moreયુરોપિયન દેશ પોર્ટુગલનો પ્રવાસ
- waeaknzw
- April 4, 2020
દેશ નાનો છે, પરંતુ દુનિયા પર તેનો પ્રચંડ પ્રભાવ છે. કેમ કે બ્રિટિશરોની જેમ દુનિયાભરમાં હાક હતી એમ પોર્ટુગલે પણ ઘણો પ્રદેશ કબજે કર્યો હતો. માટે પોર્ટુગલ ઉપરાંત દુનિયાના બીજા આઠ દેશોની સત્તાવાર ભાષા પોર્ટુગિઝ છે.
Read Moreવિશ્વના સૌથી ખતરનાક સ્થળોનો પ્રવાસ
- waeaknzw
- March 28, 2020
ભારતીયો છકડો રીક્ષામાં કે ટ્રેકટરમાં સફર કરી શકતા હોય તો એ પરદેશીઓ માટે એક સાહસની જ સફર છે. એટલે જ એક પ્રવાસન કંપની ‘ધ રીક્ષા રન’ નામે ભારતની રીક્ષાની સફરને પણ સાહસિક પ્રવાસમાં ખપાવે છે! અલબત્ત, એ પ્રવાસ છકડોમાં નહીં પણ ઓટો રીક્ષામાં યોજાય છે.
Read MoreKodaikanal : અમેરિકી કનેક્શન ધરાવતા હીલસ્ટેશનમાં ફરવાં જેવા ૧૪ સ્થળો
- waeaknzw
- March 25, 2020
હનિમૂન ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર થયેલા કોડાઈકેનાલ/Kodaikanalમાં ભીડ બહુ ઓછી થાય છે. શાંતિ ચાહક પ્રવાસીઓને આ સાત હજાર ફીટ ઊંચુ સ્થળ મજા કરાવે એવું છે ભારતના ઘણા-ખરા હિલસ્ટેશન-ગિરિમથક બ્રિટિશરોએ વિકસાવ્યા. યુરોપના ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલા અંગ્રેજોને ભારતના મેદાની પ્રદેશોની ગરમી માફક આવતી ન હતી. માટે જ્યાં ટેકરી-ડુંગર મળ્યાં અને વાતાવરણ અનૂકુળ જણાયુ ત્યાં હિલસ્ટેશન સ્થાપી દીધા. […]
Read Moreતામરા : Kodaikanalમાં રહેવા જેવો એક ઉત્તમ ઈકો-ફ્રેન્ડલી રિસોર્ટ
- waeaknzw
- March 20, 2020
હવેનો યુગ ઈકો-ફ્રેન્ડલી બાંધકામનો છે. હોટેલ ઉદ્યોગમાં તો ખાસ ઈકો-રિસોર્ટની સંખ્યા વધી રહી છે. કોડાઈકેનાલ/Kodaikanalમાં આવેલું તામરા રિસોર્ટ દેશના સર્વોત્તમ ઈકો-રિસોર્ટ પૈકીનું એક છે. તમિલનાડુમાં આવેલું કોડાઈકેનાલ હિલસ્ટેશન દેશના અનેક હિલસ્ટેશનોથી અલગ પડે છે, કેમ કે ત્યાં સામાન્ય સંજોગોમાં ભીડ-ભાડ જોવા મળતી નથી. નજીકમાં જ ઊટી હોવાથી ઘણા પ્રવાસી તેના પર પસંદગી ઉતારે છે, પરિણામે […]
Read Moreઉદયપુર – સિટી પેલેસની સફર… ભાગ -2
- waeaknzw
- March 3, 2020
પ્રથમ ભાગની લિન્ક
Read More