ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 2)
- waeaknzw
- May 1, 2018
ગુજરાતમાં ફરવા જેવા જાણ્યા-અજાણ્યા પ્રવાસન સ્થળોની વાત પહેલા ભાગ ગુજરાતના વન-વગડાની સફર- (ભાગ 1)માં કરી. હવે એવા બીજા કેટલાક સ્થળોની સફર.. ભરતવન (જૂનાગઢ) ગીરનાર એટલે અંબાજી અને અંબાજી એટલે ગીરનાર એવી વ્યાપક માન્યતા છે. એ ખોટી છે. અંબાજી ગીરનારનું માત્ર એક જ ધામ છે અને ધાર્મિક પ્રવાસનો ખાસ આગ્રહ ન હોય તો અંબાજી જવા જેવું […]
Read Moreગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 1)
- waeaknzw
- April 29, 2018
ગુજરાત પાસે ભલે ગાઢ જંગલો નથી, તો પણ એવા જંગલો તો ઘણાય છે, જેમાં પ્રવાસીઓને આનંદ મળી શકે એમ છે. એક દિવસથી લઈને અઠવાડિયું ફરી શકાય એવુ વનવૈવિધ્ય ગુજરાત પાસે છે. જરા નજર દોડાવાય ત્યાં પહોંચી શકાય એવા કેટલાક વન્ય સ્થળોની વાત.. હિંગોળગઢ (રાજકોટ) જસદણ એક સમયે રજવાડુ હતું. તેની ભાગોળે જ હિંગોળગઢ આવેલું છે. […]
Read Moreભાદરણની દીવાલો પર દાયકાઓથી સચવાયો છે સ્વાતંત્ર્યનો સંદેશ!
- waeaknzw
- April 29, 2018
આઝાદીની લડતનાં સ્મારકો દેશમાં ઘણાં છે. આઝાદી સાથે સંકળાયેલા મહાનુભાવોનાં પૂતળાંઓનો પણ પાર નથી. ક્યાંક ખરાબ રીતે તો ક્યાંક કાળજીપૂર્વક ઊભી રહેલી સ્વાતંત્ર્ય સંગ્રામની ધરોહરોના ઢગલા છે. પણ ચરોતર વિસ્તારના ભાદરણ ગામે આઝાદીનો ઇતિહાસ અનોખી રીતે સાચવી રાખ્યો છે. અહીંની કેટલીક દીવાલો પર ‘હિન્દ છોડો ચળવળ’ વખતે લખાયેલાં સૂત્રો આજે પણ સાચવી રખાયાં […]
Read More