આશકા માંડલ : દુર્ગમ રણમાં ખજાનો અને બીજું ઘણુંબધું શોધવા નીકળેલો કાફલો

ખજાનામાં સૌ કોઈને રસ પડે અને એટલે તેના પર કથાઓ લખાતી રહે.. એમાંની આ કથા આશકા માંડલ ખજાનો શોધવા નીકળી પડેલા કાફલાની છે. જેમાં પાંને પાંને અશ્વિની ભટ્ટનો ભાષા વૈભવ પથરાયેલો છે. આશકા માંડલલેખક- અશ્વિની ભટ્ટપ્રકાશક – સાર્થક પ્રકાશન (અમદાવાદ)કિંમત-૪૭૫ રૃપિયાપાનાં-૪૫૬ રાજસ્થાનમાં આવેલું નાનકડું રજવાડું, નામ એનું હમીરગઢ. એક દિવસ હમીરગઢના કુંવર સિગાવલ રણમાં રખડવા … Continue reading આશકા માંડલ : દુર્ગમ રણમાં ખજાનો અને બીજું ઘણુંબધું શોધવા નીકળેલો કાફલો