ભીમદેવળ: સવા અગિયારસો વર્ષ પહેલાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર પ્રસિદ્ધ છે, પણ એ સિવાયના ઐતિહાસિક, અલૌકિક, અદભૂત સૂર્યમંદિરો છે, પણ એ બધાને પ્રસિદ્ધિ મળી નથી. એવું જ એક મંદિર તાલાલા-સોમનાથ નજીક આવેલું ભીમદેવળનું છે.