15. સફારીના પાત્રોઃ ઓછા થયા છે, પણ ભૂલાયા નથી..
જોક્સ અને કોયડાની બોલબાલા હતી ત્યાં સુધી સફારીમાં વિવિધ પાત્રોની પણ હાજરી રહેતી હતી. હવે જોક્સ-કોયડાની માત્રા ઘટી છે, એટલે પાત્રો પણ થોડા ધીમા પડયા છે. તો પણ સાવ ભૂલાયા નથી. એ પાત્રોના વળી નામ જ એવા રસપ્રદ છે.
સફારીના 35 વર્ષ – ભાગ 15 (14માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=519)
આ રહ્યાં એ કેરેક્ટર, જેનામાં નામ પ્રમાણે ગુણ છે અને એનાથી વધારે અવગુણ!
– મફતકાકા
– છન્નાસિંહ
– ગુરુબચનસિંહ
– બન્ટાસિંહ
– ઈન્સપેક્ટર આઝાદ
– પેસ્તનજી બાવા
– કરસન કડકો
– મગન માસ્તર
– જુહારમલ મારવાડી
– મનિયો મસ્તીખોર
– ટીનુ ટેણી
– ચંદુ ચૌદસિયો
– છગન છાંટોપાણી
– ચુનીલાલ
– ચીમન ચમ્બૂ
– પ્રોફેસર ફરગેટ
આ સિવાય કોઈ નામ યાદ આવે છે?
આ પાત્રોની પણ લોકપ્રિયતા છે. કેમ કે અમારા એક મિત્રએ મનિયા મસ્તીખોર નામે ફેસબૂકમાં એકાઉન્ટ ખોલાવ્યું છે!