Day: November 28, 2019

Book Excerpts/પુસ્તકમાં શું છે?

ચિત્રગ્રીવા – વિશ્વયુદ્ધ લડી ચૂકેલા કબૂતરની વાર્તા

તું કહે છે કે ચિત્રગ્રીવાએ સૂર્યાસ્તને નમન કરવા પાંખો ખોલી હતી. તો તેમાં આશ્ચર્યની વાત શું છે? પશુ-પક્ષીઓ ધાર્મિક હોય છે, પરંતુ માણસો અજ્ઞાનને કારણે એવુ નથી માનતા. મેં વાંદરા, ગરૃડ, કબૂતર, દીપડા અને નોળિયા જેવા પ્રાણીઓને પણ સૂર્યનું અભિવાદન કરતાં જોયા છે.

Read More