Day: June 8, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

મગરોનું ગામઃ મલાતજ

આણંદના સોજિત્રા તાલુકાનું ગામ મલાતજ ત્યાંના મગરો માટે જાણીતુ થઈ રહ્યું છે. અહીં મગર અને માણસોએ સાથે રહેવાનું શીખી લીધું છે. પરિણામે મગરો માણસોને કે માણસો મગરોનેે નુકસાન કરતા નથી. નાનકડા રહેણાંક વિસ્તારમાં આટલા બધા મગરો હોય એવુ આ ભારતનું કદાચ એકમાત્ર ગામ હશે! (નોંધ – લેખ 2013માં લખાયો હતો, માટે મગરની વસતીનો આંક હવે […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

રાજાધિરાજ : કાયરને જીવન ને મૃત્યુ હોય, વીરને તો એક કીર્તિ જ હોય

કનૈયાલાલ મુનશીએ લખેલી નવલકથા ગુજરાતના નાથની વાત અગાઉ કરી (આ રહી લિન્ક) હવે છેલ્લા ભાગ રાજાધિરાજની કથા કરીએ..   – આમ્રભટની આંખો અજાયબીમાં ફાટી ગઈ. આ સ્ત્રી નહોતી, પણ દેવાંગના હતી. તે લાગતી હતી ત્રીશેક વર્ષની, પણ નાગની ફણા સમા કેશની ભવ્યતાથી તે અંગુઠાઓમાંથી નીકળતી કમલની દાંડી સમી પગની આંગળીઓ સુધી તે બિચારા આમ્રભટને તો અપૂર્વ […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

ગુજરાતનો નાથ કોણ : જયદેવ, ત્રિભુવનપાળ, મુંજાલ કે કાક?

કનૈયાલાલ મુનશીની ‘નવલત્રયી (પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ)’ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હજારેક વર્ષ પહેલાનું એ ગુજરાત આજના ગુજરાતથી થોડું અલગ હતું, પણ ગુજરાતને ગુજરાત તરીકે ટકાવી રાખવાની ખુમારી તો ત્યારેય હતી. એ ખુમારી જ આ વાર્તામાં છલોછલ ભરી છે. નવલકથામાંથી કેટલાક બહુ ગમેલા સંવાદ-વાક્યો-પેરેગ્રાફ… – તાપણી આગળ બેઠેલો યુવક તેમનો તેમ બેસી રહ્યો. […]

Read More